પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
અસાઈત
ઠાકર
(1)કયો
ગુજરાતી સાહિત્યકાર સિદ્ધપુરનો તરગાળા બ્રાહ્મણ હતો ?
à
અસાઈત ઠાકર
(2)
અસાઈત ઠાકર કયા જમીનદારના આશ્રિત હતાં ?
à
હેમાળા પટેલ (ઊંઝા)
(3)
કયો ગુજરાતી સાહિત્યકાર અલાઉદ્દીન ખીલજીનો સમકાલીન હતો ?
à
અસાઈત ઠાકર
(4)
ગુજરાતી ભાષામાં ‘ભવાઈ’ નામના સાહિત્યપ્રકારની શરૂઆત કોણે કરી હતી ?
à
અસાઈત ઠાકર
(5)
નીચેનામાંથી કયો રાજવી અસાઈત ઠાકરના સમયકાળમાં થઈ ગયો ?
à
અલાઉદ્દીન ખીલજી
(6)
કોના કહેવાથી અસાઈત ઠાકરે ‘ભવાઈ’ સાહિત્યપ્રકારની શરૂઆત કરી હતી ?
à
હેમાળા પટેલ
(7)
ગુજરાતી સાહિત્યકાર અસાઈત ઠાકર મૂળ ક્યાનો વતની હતો ?
à
સિદ્ધપુર
(8)
અસાઈત ઠાકરે ભવાઈમાં કેટલાં વેશ આપેલાં છે ?
à
360
(9)
ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો છે ?
à
રામદેવપીરનો
(10)
‘હંસાઉલી’ નામની પદ્યવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી છે ?
à
અસાઈત ઠાકર