Type Here to Get Search Results !

ગુજરાત જનરલ નોલેજ ભાગ નં=2

(૧) ગુજરાતમાં સૌથી વધુ કયા રેલમાર્ગ આવેલા છે. ?
જવાબ: બ્રોડગેજ
(૨) ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વચ્ચે 93 કી. મીનું અંતર ધરાવતો નેશનલ એક્સપ્રેસ હાઈવે(N.E-1)કયા નામ થી ઓળખાય છે.?
જવાબ: મહાત્મા ગાંધી
(૩) રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યની સરહદ ધરાવતો ગુજરાતનો કયો જિલ્લો છે.?
જવાબ: દાહોદ
(૪) મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંને રાજ્યની સરહદ ધરાવતો ગુજરાતનો કયો જિલ્લો છે.?
જવાબ: છોટાઉદેપુર
(૫) ગુજરાતનો એવો કયો જિલ્લો છે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે.?
જવાબ: વલસાડ
(૬) ગુજરાત માં કુલ કેટલા ગામડાઓ આવેલા છે.?
જવાબ: 18,225
(૭) ગુજરાતમાં આવેલા કુલ શહેરો કેટલા છે.?
જવાબ: ૩૪૮
(૮) ગુજરાતમાં આવેલી કુલ ગામ પંચાયતો કેટલી છે.?
જવાબ: 13,996
(૯) ગુજરાતમાં  સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો કયો છે.?
જવાબ: વલસાડ
(૧૦) શહેરોમાં વસતી જનસંખ્યાનો પ્રમાણ ગુજરાત માં કેટલા ટકા છે.?
જવાબ: 42.6%
(૧૧) સૌપ્રથમ સૂર્યોદય ગુજરાત માં ક્યાં થાય છે.?
જવાબ: દાહોદ (ગરબાડા) 
(૧૨) ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે.?
જવાબ: કચ્છ (સિરક્રીક) 
(૧૩) ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે.?
જવાબ: 8
(૧૪) ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે.?
જવાબ: 9.89%
(૧૫) દેશમાં મીઠાના ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલા ટકા મીઠાનું ઉત્પાદન થાય છે.?
જવાબ: 78%
(૧૬) ગુજરાતમાં કેટલી નગર પાલિકાઓ આવેલી છે.?
જવાબ: 169
(૧૭) ખેતી હેઠળની જમીન પ્રમાણ ગુજરાત માં કેટલા ટકા છે.?
જવાબ: 52.68%
(૧૮) ગુજરાતમાં ખાધ પાકોમાં સૌથી વધુ વાવેતર કયા પાકનું થાય છે.?
જવાબ: ઘઉં
(૧૯) માછલા ના ઉત્પાદનમાં ગુજરાતનું દેશમાં કેટલામુ સ્થાન છે.?
જવાબ: ત્રીજું
(૨૦) મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં દેશ માં ગુજરાત નું સ્થાન કેટલામું છે.?
જવાબ: પ્રથમ
(૨૧) કપાસના ઉત્પાદનમાં દેશ માં ગુજરાત નું સ્થાન કેટલામું છે.?
જવાબ: પ્રથમ
(૨૨) કપાસના વાવેતરમાં ગુજરાત નું સ્થાન કેટલામું છે.?
જવાબ: બીજું
(૨૩) તમાકુના ઉત્પાદનમાં દેશ માં ગુજરાત નું સ્થાન કેટલામું છે.?
જવાબ: ત્રીજું
(૨૪) ગુજરાતમાં મળી આવતી ખનીજ ની સંખ્યા કેટલી છે.?
જવાબ: 26
(૨૫) કેલ્શાઇટના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત સ્થાન કેટલામું છે.?
જવાબ: બીજું
(૨૬)  ડોલામાઈડ ખનિજના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નુ સ્થાન કેટલામુ છે.?
જવાબ: ત્રીજું
(૨૭) ચિરોડી ના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નું સ્થાન કેટલામું છે.?
જવાબ: ત્રીજું
(૨૮) દેશમાં ખનીજના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે.? 
જવાબ: ત્રીજું
(૨૯) ઔધોગિક ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નું સ્થાન કેટલામું છે.? 
જવાબ: બીજું
(૩૦) જંતુનાશક દવા ના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનુ સ્થાન કેટલા મુ છે.? 
જવાબ: બીજું
(૩૧) ડેનિમ કાપડ ના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનું સ્થાન  કેટલામું છે.? 
જવાબ: પ્રથમ
(૩૨)  સોડાએશના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નું સ્થાન કેટલામું છે.? 
જવાબ: પ્રથમ
(૩૩) પોલીથીન ના ઉત્પાદન માં ગુજરાત નું સ્થાન કેટલામું છે.? 
જવાબ: પ્રથમ
(૩૪) એર એન્ડ ગેસ કમ્પ્રેસરના ઉત્પાદન માં ગુજરાત નું સ્થાન કેટલામું છે.? 
જવાબ: પ્રથમ
(૩૫) અતુલ રંગ રસાયણ નું કારખાનું ક્યાં આવેલું છે.? 
જવાબ: વલસાડ
(૩૬) એલેમ્બિકનુ દવા બનાવવા નું કારખાનું ક્યાં આવેલું છે.? 
જવાબ: વડોદરા
(૩૭) નાઈટ્રોજન યુક્ત અને ફોસ્ફેટયુક્ત ખાતરોના ઉત્પાદનમાં ગુજરાત નું સ્થાન કેટલામું છે.? 
જવાબ: પ્રથમ
(૪૦) ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે.? 
જવાબ: 182
(૪૧) ગુજરાત રાજ્ય ની રમત કઈ છે.? 

જવાબ: ક્રિકેટ અને કબડી

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.