પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
બાપુસાહેબ
ગાયકવાડ (ઈ.સ 1777 થી 1843)
(1)બાપુસાહેબ
ગાયકવાડનો જન્મ ક્યારે થયો હતો ?
à
ઈ.સ 1777
(2)
ગુજરાતી ભાષામાં ‘રાજિયા’ સ્વરૂપની રચના કોણે કરી હતી ?
à
બાપુસાહેબ ગાયકવાડ
(3)
કબીરપંથના સાહિત્યકારોને કયા નામથી ઓળખવામાં આવે છે ?
à
સાહેબ
(4)
બાપુસાહેબ ગાયકવાડની સમાધિ કયાં આવેલી છે ?
à
વિરમગામ
(5)
કયો ગુજરાતી સાહિત્યકાર વડોદરા જિલ્લાના સાવેલી પાસે આવેલ ગોઠડા ગામનો જાગીરદાર હતો
?
à
બાપુસાહેબ ગાયકવાડ
(6)
કયા ગુજરાતી સાહિત્યકાર વડોદરામાં મંહમદવાડીમાં આવેલી મોટી વહોરવાડમાં તેમનું ઘર
આવેલું છે ?
à
બાપુસાહેબ ગાયકવાડ
(7)
કબિરના વિચારોના પ્રભાવથી કયો ગુજરાતી સાહિત્યકાર મરાઠી સાહિત્ય સાથે સંકળાયેલો
હતો ?
à
બાપુસાહેબ ગાયકવાડ
(8)
ગુજરાતી ભાષાના કયા લેખકે શુદ્ધ ગુજરાતીમાં કાવ્ય સર્જન કર્યું છે ?
à
બાપુસાહેબ ગાયકવાડ
(9)
મૃત્યુ પ્રસંગે ગવાતું લોકગીત ‘રાજિયા/મરશિયા’ કોના દ્વારા
લિખિત છે ?
à
બાપુસાહેબ ગાયકવાડ
(10)
મૃત્યુ પ્રસંગે ગવાતા ‘મરશિયા’ લોકગીતની રચના કયા સાહિત્યકારે કરી છે ?
à
બાપુસાહેબ ગાયકવાડ

