પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
દયારામ
(ઈ,સ 1777
થી 1853)
(1)દયારામનો
જન્મ ક્યારે થયો હતો ?
à
ઈ.સ 1777
(2)
`ગરબીનો
પિતા’ ઉપનામથી કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
à
દયારામ
(3)
દયારામને ‘બંસી
બોલનો કવિ’ ઉપનામ કોણે આપ્યું છે ?
à
ન્હાનાલાલ
(4)
દયારામનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à
ચાંદોદ (વડોદરા)
(5)
ગુજરાતી સાહિત્યનો કયો લેખક જ્ઞાતિએ ‘નાગર બ્રાહ્મણ’ હતો ?
à
દયારામ
(6)
‘ગુજરાતનો
જયદેવ’ ઉપનામથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
à
દયારામ
(7)
દયારામના ગુરુનું નામ શું હતું ?
à
ઈચ્છારામ ભટ્ટજી
(8)
દયારામની પ્રથમ કૃતિનું નામ શું છે ?
à
તત્વ પ્રબંધ
(9)
દયારામના ગુરુ ઈચ્છારામ ભટ્ટની પ્રેરણાથી પોતાની પ્રથમ કૃતિ ‘તત્વ પ્રબંધ’ કેટલાં વર્ષની ઉમરે લખી હતી ?
à
13 વર્ષ
(10)
દયારામના પિતાનું નામ શું હતું ?
à
પ્રભુરામ ભટ્ટ
(11)
રાજકોર બા (મહાલક્ષ્મી)
કયા ગુજરાતી સાહિત્યકારની માતાનું નામ છે ?
à
દયારામ
(12)
‘બીજિ
મીરાં’ ઉપનામથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
à
દયારામ
(13)
દયારામના જીવન પર કયા સંપ્રદાયની અસર જોવા મળે છે ?
à
પુષ્ટિ સંપ્રદાય(વલ્લભાચાર્ય)
(14)
‘ગરબી
સમ્રાટ’ તરીકે કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખાય છે ?
à
દયારામ
(15)
શીતબાઈ સોની કયા ગુજરાતી સાહિત્યકારના શિષ્ય હતાં ?
à
દયારામ
(16)
‘ગુજરાતનો
હાફિઝ’ અને ‘ગુજરાતનો બાયરન’ કયા લેખકના ઉપનામ છે ?
à
દયારામ
(17)
દયારામને કેટલાં શિષ્યો હતાં ?
à
ત્રણ 1.છોટાભાઈ 2.ગિરજાશંકર લક્ષ્મીરામ દેસાઈ અને 3.શીતબાઈ સોની
(18)
દયારામની કર્મભૂમિ કઈ છે ?
à
ડભોઈ
(19)
‘નાચતી
કિલ્લોલતી ગોપી’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?
à
દયારામ
(20) ગુજરાતી સાહિત્યમાં 13
વર્ષની ઉમરે કોણે કૃતિની રચના કરી હતી ?
à
દયારામ (તત્વ પ્રબંધ)
(21)
‘રસિક શૃંગારી
કવિ’ ઉપનામથી કયો ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?
à
દયારામ
(22)
ગુજરાતી સાહિત્યનો કયો કવિ ‘ભક્તિકવિ’ તરીકે જાણીતો છે ?
à
નરસિંહ મહેતા
(23)
ગુજરાતી સાહિત્યના કયા કવિને ‘ભક્તિકવિ’ તરીકે ઓળખવામાં આવે છે ?
à
દયારામ
(24)
મધ્યકાલીન સાહિત્યમાં એકમાત્ર ‘અક્ષરજ્ઞાન’ પ્રાપ્ત કરવાવાળા સાહિત્યકાર કોણ હતાં ?
à
દયારામ
(25)
દયારામ ડભોઈમાં કોને ત્યાં વસવાટ કરતાં હતાં ?
à
સોનારણ રતનબાઈ (બાળવિધવા)
(26)
ગુજરાતી ભાષાનો કયો સાહિત્યકાર 12 ભાષાનો જાણકાર હતો ?
à
દયારામ
(27)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ કવિ તરીકે કોને ગણવામાં આવે છે ?
à
દયારામ
(28)
દયારામને ‘બંસીબોલના
કવિ’ અને ‘વૃંદાવનની ગોપી’ એમ કોણે કહ્યાં છે ?
à
ન્હાનાલાલ
(29)
દયારામને ‘નિતાંત શૃંગારકવિ’ તરીકે કોણે વર્ણવ્યા છે ?
à
ક.માં મુનશી
(30)
‘દયારામ
એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ’ દયારામ વિષેની આ પંક્તિના લેખક કોણ છે ?
à
ક.મા મુનશી
(31)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો કવિ કોણ છે ?
à
દયારામ
(32)
દયારામે શેના વિષે મિત્રભાવે ગરબી સાહિત્યપ્રકારની રચના કરી હતી ?
à
કૃષ્ણભક્તિ
(33)
ગુજરાતી સાહિત્યમાં કોના મૃત્યુ સાથે મધ્યકાલીન સાહિત્યયુગનો અંત થયો હતો ?
à
દયારામ
(34)
ગુજરાતી ભાષાનું ‘રેખતા’ સાહિત્ય સ્વરૂપ કોણે આપ્યું છે ?
à
દયારામ
(35)
દયારામે ગુજરાતી ભાષામાં કયા સ્વરૂપની રચના કરી હતી ?
à
રેખતા
(36)
‘ગરબીનો
પિતા’ તરીકે કોણે ઓળખવામાં આવે છે ?
à
દયારામ
(37)
દયારામની ગરબીઓમાં શેનો ત્રિવેણી સંગમ જોવા મળે છે ?
à
જ્ઞાન, ભક્તિ
અને વૈરાગ્ય
(38)
કયા ગુજરાતી સાહિત્યકારની ગરબીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે ?
à
દયારામ
(39)
ગુજરાતી ભાષામાં આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે ‘કડવા’ સ્વરૂપની રચના કોણે કરી
હતી ?
à
કવિ ભાલણ
(40)
ગુજરાતી ભાષામાં આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા ‘કડવા’ને બદલે ‘મીઠાં’ શબ્દપ્રયોગ કોણે કર્યો હતો ?
à
દયારામે
(41)
દયારામે કૂલ કેટલી કૃતિઓની રચાના કરી હતી ?
à
86
(42)
દયારામે ગુજરાતી ભાષામાં કેટલી કૃતિઓની રચના કરી હતી ?
à
64
(43)
‘તત્વ
પ્રબંધ’ નામની કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à
દયારામ
(44)
‘કાનુડો
કામણગારો’ પદના રચનાકાર કોણ છે ?
à
દયારામ
(45)
દયારામે વ્રજ ભાષામાં કેટલી કૃતિઓની રચના કરી હતી ?
à
20
(46)
‘અજામીલઆખ્યાન’ નામની કૃતિની રચના કોણે કરી છે ?
à
દયારામ
(47)
‘ઑ રંગ
રસિયા કયાં રમી આવ્યા રાસ રે’ પંક્તિના લેખક કોણ છે ?
à
દયારામ
(48)
‘મીરાં
ચરિત્ર’ નામના આખ્યાનની રચના કયા સાહિત્યકારે કરી છે ?
à
દયારામ
(49)
‘ઑ
વ્રજનારી’ નામના પદના રચનાકાર કોણ છે ?
à
દયારામ
(50)
દયારામે સંસ્કૃત ભાષામાં કેટલી કૃતિઓની રચના કરી છે ?
à
એક
(51)
દયારામે મરાઠી ભાષામાં કેટલી કૃતિઓની રચના કરી છે ?
à
એક
(52)
‘ઝઘડો-લોચન
મનનો’ ગરબીના રચનાકાર કોણ છે ?
à
દયારામ
(53)
‘પ્રેમની
પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા’ આ પંક્તિના લેખક કોણ
છે ?
à
દયારામ
(54)
‘જે કોઈ
પ્રેમઅંશ અવતરે’ પદના લેખક કોણ છે ?
à
દયારામ
(55)
હિન્દી કૃતિ ‘સતસૈયા’ ના લેખક કોણ છે ?
à
દયારામ
દયારામનાં
ઉપનામો : (1) ‘ગરબીનો
પિતા’ (2) ‘બંસી બોલનો કવિ’ (ન્હાનાલાલ દ્વારા)
(3) ‘બીજી મીરાં’ (4) ‘નાચતી કિલ્લોલતી ગોપી’
(5) ‘ગરબી સમ્રાટ’
(6) ‘ગુજરાતનો હાફિઝ’ (7) ‘ગુજરાતનો જયદેવ’ (8) ‘ગુજરાતનો બાયરન’
(9) ‘રસિક શૃંગારી કવિ’
દયારામનું સાહિત્યસર્જન :
* દયારામની કૂલ કૃતિઓ : 86
· * દયારામની ગુજરાતી ભાષાની કૂલ કૃતિઓ : 64
· * દયારામની સંસ્કૃત ભાષાની કૃતિઓ : 1
· * દયારામની મરાઠી ભાષાની કૃતિઓ : 1
· * દયરામની વ્રજ ભાષાની કૂલ કૃતિઓ : 20
·
હિન્દી
કૃતિ : સતસૈયા
· * પુષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય : રસિક વલ્લભ, તત્વ પ્રબંધ , ગુરુ શિષ્ય સંવાદ અને ધર્મનીતિસાર
· * આખ્યાન આધારિત કૃતિ : અજામીલઆખ્યાન, સત્યભામા વિવાહ અને મીરાં ચરિત્ર
દયારામની
પંક્તિઓ :
· * જે
કોઈ પ્રેમ-અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમા ઠરે
· * શ્યામ રંગ સમીપ ન જાઉ
· * મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી
· * વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું
* હું શું જાણું જે વ્હાલે મૂજમાં શું દીઠું
· * ઑ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને
· * ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ
· * હરિના
જનતો મુકતી ના માંગે, માંગે જન્મ જન્મનો અવતાર
· * નટવર નીરખ્યા ને’ન તે
· * પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા
· * કાનુડો કામણગારો
· * ઘેલી
મૂને કીધી શ્રીનંદજીના નંદે
· * ઑ રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ રે