પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
ગંગાસતી
(1)’સોરઠના મીરાબાઈ’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
à
ગંગાસતી
(2)
ગંગાસતીનું મૂળનામ શું છે ?
à
ગંગાબાઈ કાળુભા ગોહિલ
(3)
ગંગાસતીએ ગુજરાતી સાહિત્યમાં શેની રચના વિશેષ કરી છે ?
à
ભજનો
(4)
ગંગાસતીએ પોતાની કઈ શિષ્યાને સંબોધીને ભજનોની રચના કરી છે ?
à
પાનબાઈ
(5)
સાત્વિક ભજનની સરવાણી એટલે કોણ ?
à
ગંગાસતી
(6)
ગંગાસતીનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à
રાજપરી (પાલિતાણા) જી.ભાવનગર
(7)
ગંગાસતીના ગુરુનું નામ શું હતું ?
à
રામેતવેનજી
(8)
‘સોરઠના
મીરાંબાઈ’ તરીકે કયા ગુજરાતી સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
à
ગંગાસતી
(9)
કયા ગુજરાતી સાહિત્યકારે પતિના મૃત્યુ બાદ 53 દિવસે જીવતા સમાધિ લીધી હતી ?
à
ગંગાસતી
(10)
‘હીરા બા’ ઉપનામથી કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
à
ગંગાસતી
(11)
પાનબાઈને ધાર્મિક શિક્ષણ આપવા કોને દરરોજનો એક લેખ ભજનો સંભળાવ્યા હતાં ?
à
ગંગાસતી
(12)
ગંગાસતીના ભજનોને શબ્દસ્વરૂપ કોણે આપ્યું હતું ?
à
ભૂધરદાસજી
(13)
‘મેરુ રે
ડગેને જેનાં મનના ડગે’ ભજનના કર્તા કોણ છે ?
à
ગંગાસતી
(14)
ગંગાસતીનું ‘મન ના
ડગે’ પદ કઈ કૃતિમાં લખાયેલું છે ?
à
સોરઠી સંતવાણી
(15)
નીચેનામાંથી કોને ગંગાસતીના ભજનોનું લેખન કાર્ય કર્યું હતું ?
à
ભૂધરદાસજી
(16)
‘મન ના
ડગે’ પદના રચયિતા કોણ છે ?
à
ગંગાસતી
(17)
ગંગાસતી પોતાના પતિના મૃત્યુ બાદ દરરોજનો એક લેખ ભજન એમ કૂલ 53 દિવસ કોને ભજન
સંભળાવીને ધાર્મિક શિક્ષણ આપતાં હતાં ?
à
પાનબાઈ
(18)
ગંગાસતીએ પોતાના પતિના મૃત્યુ બાદ કેટલા દિવસે જીવતાં સમાધિ લીધી હતી ?
à
53
(19)
‘વિપદ પડે
પણ વણસે નહીં, ઈ તો હરિજનના પરમાણ રે !’ આ પંક્તિના લેખક કોણ છે ?
à
ગંગાસતી
(20)
‘વીજળીને
ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ’ પંક્તિના રચનાકાર કોણ છે ?
à
ગંગાસતી
ગંગાસતીની
પંક્તિઓ:
· * મેરુ
રે ડગેને જેનાં મનના ડગે
· * વિપદ પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના પરમાણ રે !
· * વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
· * ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું
· * શીલવંત સાધુને વારેવારે નમીએ