પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
ભોજા
ભગત (ઈ.સ 1785 થી 1850)
(1)`ચાબખાના
પિતા’ તરીકે કોણ ઓળખાય છે ?
à
ભોજો ભગત
(2)
ભોજા ભગતનો જન્મ ક્યારે થયો હતો ?
à
1785
(3)
ભોજા ભગતનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à
દેવકીગાલોળ (રાજકોટ)
(4)
ભોજા ભગતની કર્મભૂમિ કઈ હતી ?
à
ફતેહપુર (અમરેલી)
(5)
ભોજો ભગત મૂળ કઈ અટકના હતાં ?
à
સાવલિયા
(6)
ભોજા ભગતના નામ પરથી કયા સ્થળનું નામ બદલીને ‘ભોજલધામ’ રાખવામા આવ્યું છે ?
à
ફતેહપુર
(7)
ગુજરાતી સાહિત્યમાં ‘નિરક્ષર’ સાહિત્યકાર કયો છે ?
à
ભોજો ભગત
(8)
ભોજા ભગતના શિષ્યનું નામ શું હતું ?
à
જીવણરામ
(9)
ભોજા ભગતના ‘ચાબખા’ સાહિત્ય લખવાનું કાર્ય તેમનો કયો શિષ્ય કરતો હતો ?
à
જીવણરામ
(10)
નીચેનામાંથી કોનાં ગુરુ તરીકે ભોજા ભગતને માનવામાં આવે છે ?
à
સંત જલારામ
(11)
ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા કાચબી’નું પદ કયા સાહિત્યકારે લખ્યું હતું ?
à
ભોજો ભગત
(12)
સંત જલારામના ગુરુ તરીકે કોને માનવામાં આવે છે ?
à
ભોજો ભગત
(13)
કયા સાહિત્યકારના ‘સાટકા’ અને ‘ત્રાજણા’ સાહિત્યો સ્વરૂપો દ્વારા ભોજા ભગતને ‘ચાબખા’ લખવાની પ્રેરણા મળી હતી ?
à
રણછોડ
(14)
‘સાટકા’ અને ‘ત્રાજકા’ સાહિત્યો
સ્વરૂપોની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à
રણછોડ
(15)
કયા મરાઠી સાહિત્યકારના ‘ફટકા’ સાહિત્ય સ્વરૂપ દ્વારા ભોજા ભગતને ‘ચાબખા’ લખવાની પ્રેરણા મળી હતી ?
à
અનંત ફંડી
(16)
મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ કયા સાહિત્ય સ્વરૂપની રચના કરી હતી ?
à
ફટકા
(17)
‘ચેલૈયા
આખ્યાન’ કૃતિના લેખક કોણ છે ?
à
ભોજો ભગત
(18)
‘ચાલોને
કિડીબાઈની જાનમાં’ પંક્તિના લેખક કોણ છે ?
à
ભોજા ભગત
(19)
‘બાવનાક્ષરી’ કૃતિના લેખક કોણ છે ?
à
ભોજો ભગત
(20)
પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર’ પંક્તિના લેખક કોણ છે ?
à
ભોજા ભગત
ભોજા
ભગત સાહિત્યસર્જન: ચેલૈયા આખ્યાન, બાવનાક્ષરી
ભોજા
ભગતની પંક્તિઓ :
· * ચાલોને કિડીબાઈની જાનમાં
· * જીવનને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ
· * ત્રાંબિયા સારું ત્રાગુ કરે, ને વળી કામક્રોધના ઊંડા
· * મૂરખો, મોહને ઘોડે ચડે રે, માથે કાળા નગારા વાગે
· * વારપરખે વઢવાડ કરે તે કલર કરે જાણી જાણી
· * પ્રાણીયા
ભજિ લેને કિરતાર, આ તો
સ્વપ્નું છે સંસાર
· * મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો