નરસિંહ યુગ (15 સદીથી 16મી સદી)
(1)કવિ
ભાલણનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à પાટણ
(2) કવિ
ભાલણનું મૂળનામ શું હતું ?
à પુરુષોત્તમદાસ
(3) ગુજરાતી
ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર લેખક કોણ હતાં ?
à ભાલણ
(4)
કવિ ભાલણનો જન્મ ક્યારે થયો હતો ?
à ઈ.સ 1500
(5)
કવિ ભાલણનું મૃત્યુ ક્યારે થયું હતું ?
à ઈ.સ 1550
(6)
આખ્યાનને ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે ‘કડવા’ ની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à ભાલણ
(7)
કયો સાહિત્યકાર આખ્યાનના પ્રચાર માટે એક ગામથી બીજા ગામે પહોચાડવા માટે વાંસની
લાકડીમાં આખ્યાન લખીને નદીમાં વહેવડાવતો હતો ?
à કવિ ભાલણ
(8)
બાણભટ્ટના ‘કાદ્મ્બરી’ ગ્રંથનું ગુજરાતી પધમાં અનુવાદ કયા સાહિત્યકારે કર્યું હતું ?
à ભાલણ
(9)
બાણભટ્ટ દ્વારા ‘કાદ્મ્બરી’ ગ્રંથ કયા રાજવીના દરબારમાં લખાયો હતો ?
à હર્ષવર્ધન
(10)
સમ્રાટ હર્ષવર્ધનના સમયકાળમાં કયો આદિકવી થઈ ગયો ?
à બાણભટ્ટ
(11) ‘કાદ્મ્બરી’ ગ્રંથની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à બાણભટ્ટ
(12)
કે. કા શાસ્ત્રીના મત મુજબ કોણ મધ્યકાળ સમયનો શ્રેષ્ઠ અનુવાદક કવિ હતો ?
à કવિ ભાલણ
(13)
ભાલણને મધ્યકાલીન સમયગાળાનો શ્રેષ્ઠ અનુવાદક કવિ તરીકે કોણ ગણાવે છે ?
à કે. કા શાસ્ત્રી
(14)
રામાયણનું સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કયા સાહિત્યકારે કર્યું હતું ?
à ભાલણ
(15) ‘આખ્યાનના પિતા’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
à કવિ ભાલણ
(16) ‘આખ્યાન શિરોમણી’ ઉપનામથી કોને ઓળખવામાં આવે છે ?
à પ્રેમાનંદ
(16) ગુજરાતી
ભાષાના પ્રથમ અનુવાદક તરીકે કોને ગણવામાં આવે છે ?
à ભાલણ
(17)
વાત્સલ્યભક્તિના કવિ તરીકે કોણ ખ્યાતિ પામેલ છે ?
à કવિ ભાલણ
(18)
ગુજરાત માટેનો ‘ગુર્જર’ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો ?
à ભાલણ
(19)
કવિ ભાલણના બે પુત્રોનું નામ શું હતું ?
à ઉદ્ધવ અને વિષ્ણુદાસ
(20)
ભાલણની ખડકી કયાં આવેલી છે ?
à પાટણ
(21) ‘નાવિક વળતો બોલિયો’ પદની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à ભાલણ
(22) ‘કાદ્મ્બરી’ ગ્રંથનું ગુજરાતી પધમાં અનુવાદ કયા સાહિત્યકારે કર્યું હતું ?
à કવિ ભાલણ
(23) ‘શિવ ભીલડી સંવાદ’ કૃતિના રચયિતા કોણ છે ?
à કવિ ભાલણ
(24) ‘ધ્રુવાખ્યાન’ નામના ભાગવદ પુરાણ આધારિત આખ્યાનની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à ભાલણ
(25) ‘જાલંઘરાખ્યાન’ અને ‘દશમસ્કન્ધ’ નામના
આખ્યાનોના લેખક કોણ છે ?
à કવિ ભાલણ
(26)
મહાભારત આધારિત ‘દ્રોપદી વસ્ત્રાહરણ’ નામના આખ્યાનની રચના કયા
સાહિત્યકારે કરી હતી ?
à ભાલણ
(27)
પૌરાણિક વિષયવસ્તુ આધારિત ‘મૃગી’ આખ્યાનની રચના કયા લેખકે કરી હતી ?
à કવિ ભાલણ
ભાલણનું સાહિત્યસર્જન :
à અનુવાદ : કાદમ્બરી
àશિવકથા આધારિત કૃતિ : શિવ ભીલડી સંવાદ
àભાગવદ પુરાણ આધારિત આખ્યાનો : ધ્રુવાખ્યાન,જાલંઘરાખ્યાન અને દશમસ્કન્ધ
àરામાયણ આધારિત આખ્યાન : રામવિવાહ
અને રામાયણ
àમહાભારત આધારિત આખ્યાન : દ્રોપદી
વસ્ત્રાહરણ
àપૌરાણિક વિષય વસ્તુ આધારિત આખ્યાન : મામકી આખ્યાન અને મૃગી આખ્યાન


