Type Here to Get Search Results !

ગુજરાતી સાહિત્ય ભાગ - 6 (મીરાબાઈ) /gujarati sahitya part- 6

                મધ્યકાલીન યુગનાં સાહિત્યકારો 


                           નરસિંહ યુગ (15 સદીથી 16મી સદી)



                                    મીરાબાઈ (ઈ.સ 1499 થી 1547)


(1)જનમ જનમની દાસી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

à મીરાબાઈ

(2) પ્રેમ દિવાની ઉપનામ કોને પ્રાપ્ત છે ?

à મીરાબાઈ

(3) મીરાબાઈનો જન્મ ક્યારે થયો હતો ?

à ઈ.સ 1499

(4) મીરાબાઈનો જન્મ કયા સ્થળે થયો હતો ?

à ગામ : કૂડકી

   જિલ્લો : મેડતા

   રાજ્ય : રાજસ્થાન

(5) મીરાબાઈના દાદાનું નામ શું હતું ?

à રાવદુદાજી

(6) મીરાબાઈને કૃષ્ણભક્તિ કોના પાસેથી પ્રાપ્ત થઈ હતી ?

à રાવદુદાજી

(7) મીરાબાઈના લગ્ન કોની સાથે થયાં હતાં ?

à ભોજરાજ

(8) મીરાબાઈના પતિ ભોજરાજ કયા વંશના હતાં ?

à સિસોદીયા

(9) મીરાબાઈના દિયરનું નામ શું હતું ?

à વિક્રમસિંહ (સિસોદીયા)

(10) મીરાબાઈનું મેડતા છોડવાનું કારણ કોણ હતો ?

à વિક્રમસિંહ

(11) મીરાબાઈ પોતાના દિયર વિક્રમસિંહના જુલમોથી કંટાળી મેવાડ છોડી કયા સ્થળે વસવાટ કર્યો હતો ?

à મેડતા

(12) કયા સાહિત્યકારના પદોમાં વિરહની વેદના, મિલનની પ્યાસ, ભાવોઉત્કંઠા અને કૃષ્ણભક્તિ કેન્દ્ર્સ્થાને જોવાં મળે છે ?

à મીરાબાઈ

(13) મીરાબાઈ કયા સ્થળે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતાં ?

à દ્વારકા

(14) કયા સાહિત્યકારના પદોમાં વિરહની વેદના જોવા મળે છે ?

à મીરાબાઈ

(15) મીરાબાઈએ સાહિત્ય લખવાની પ્રેરણા કોના પાસેથી લીધી હતી ?

à તુલસીદાસ

(16) મીરાબાઈએ શેના દ્વારા તુલસીદાસ પાસેથી સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી ?

à પત્રવ્યવહાર

(17) મીરાબાઈના ગુરુનું નામ શું હતું ?

à રૈદાસ (રોહીદાસ)

(18) મીરાબાઈના ગુરુના ગુરુનું નામ શું હતું ?

à રામાનંદ

(19) રૈદાસના ગુરુનું નામ શું હતું ?

à રામાનંદ

(20) એક હતી મીરા ને એક હતો નરસિંહ, ખરા ઈલ્મી ને ખરા સુરા પંક્તિના લેખક કોણ હતાં ?

à કલાપી

(21) મીરાનાં પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કોણે કહી છે ?

à બ.ક ઠાકોર

(22) હાં રે કોઈ માધવ લો પંક્તિના લેખક કોણ છે ?

à મીરાબાઈ

(23) જૂનું થયુ રે દેવળ જૂનું તો થયું પંક્તિના લેખક કોણ છે ?

à મીરાબાઈ

(24) લેને તારી લાકડી, લેને તારી કામળી પંક્તિના રચયિતા કોણ છે ?

à મીરાબાઈ

(25) વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે પંક્તિના લેખક કોણ છે ?

à મીરાબાઈ

(26) ગોવિંદ પ્રાણ અમારો રે આત્મકથા પદના રચિયતા કોણ છે ?

à મીરાબાઈ

(27) જીવનનો સંગાથી પદના લેખક કોણ છે ?

à મીરાબાઈ

 

મીરાબાઈ સાહિત્યસર્જન : નરસિંહ કા માયરા, સત્યભામાનું રૂસણું ,ગીત ગોવિંદની ટીકા, રાગ ગોવિંદ

                          અને મીરાંની ગરબી

મીરાબાઈની પંક્તિઓ :

è મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું

તારું, સર્વ જગ થયું ખારૂ

è મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ના કોઈ,

જોકે સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ

è પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની

è હાં રે કોઈ માધવ લો

è અબ તો મેરા રામ નામ દૂસરા ન કોઈ

è પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી

è રામ રમકડું જડિયું રે, રાણાજિ મને રામ રમકડું જડિયું

è જૂનું થયુ રે દેવળ જૂનું તો થયું

è લેને તારી લાકડી, લેને તારી કામળી

è રામ રાખે તેમ રહીએ, ઓધવજિ રામ રાખે તેમ રહીએ

è ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા

è નંદલાલ નહીં રે આવુ ને ઘરે કામ છે

è વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે

è ગોવિંદ પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.