Type Here to Get Search Results !

પ્રાચીન મધ્યકાલીન યુગના સાહિત્યકારો

પ્રાચીન મધ્યકાલીન યુગના સાહિત્યકાર 




 
હેમયુગ/રાસયુગ (ઈ.સ 1100 થી 1414 સુધી )



                                                                  જૈન સાહિત્યકારો 


                                                        à   હેમચંદ્રાચાર્ય (ઈ.સ 1089-1173)


(1) હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યારે થયો હતો ?

જવાબ : ઈ.સ 1089

(2) હેમચંદ્રાચાર્યનો જન્મ કયા સ્થળે થયો હતો ?

જવાબ : ધંધુકા

(3) હેમચંદ્રાચાર્યનું મૂળનામ શું હતું ?

જવાબ : ચાંગદેવ

(4) ચાંગદેવનાં મામાનું નામ શું હતું ?

જવાબ : નાગદેવ 

(4) હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ શું હતું ?

જવાબ :દેવચંદ્રસૂરિ

(5) હેમચંદ્રાચાર્યએ કેટલા વર્ષની ઉમરે દીક્ષા પ્રાપ્ત કરી હતી ?

જવાબ : પાંચ

(6) હેમચંદ્રાચાર્ય કેટલા વર્ષની ઉમરે આચાર્યનું બિરુદ પ્રાપ્ત થયું હતું ?

જવાબ : 21 વર્ષ

(7) સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી કોણે સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી ?

જવાબ :હેમચંદ્રાચાર્ય

(8) હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કોણે આપ્યું હતું ?

જવાબ :સિદ્ધરાજ જયસિંહ

(9) સોલંકી રાજાઓના ઈતિહાસ ગ્રંથ દ્રયાશ્રયની રચના કોણે કરી હતી ?

જવાબ :હેમચંદ્રાચાર્ય

(10) દીક્ષા સમયે હેમચંદ્રાચાર્યનું શું નામ રાખવામા આવ્યું હતું ?

જવાબ : સોમચંદ્ર

(11) અભિધાન ચિંતામણી ગ્રંથની રચના કોણે કરી હતી ?

જવાબ :હેમચંદ્રાચાર્ય

(12) વીતરાગ સ્ત્રોત અને યોગશાસ્ત્ર નામના ગ્રંથોની રચના કયા વિદ્વાને કરી હતી ?

જવાબ : હેમચંદ્રાચાર્ય

(13) કાવ્યાનુશાસન અને છંદાનુશાસન નામના ગ્રંથોની રચના કોણે કરી હતી ?

જવાબ :હેમચંદ્રાચાર્ય

(14) પ્રમાણમીમાંસા નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?

જવાબ :હેમચંદ્રાચાર્ય

(15) હેમચંદ્રાચાર્યને કયું બિરુદ મળેલ છે ?

જવાબ : કાલિકસર્વજ્ઞ

(16) હેમચંદ્રાચાર્ય કયા યુગમાં થઈ ગયાં ?

જવાબ : સોલંકી 

(17) ભારતીય ચિંતન, સાહિત્ય અને સાધનાનાં ક્ષેત્રમાં કયા કવિનું નામ મહત્વપૂર્ણ છે ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(18) કયા ગુજરાતી સાહિત્યકારે વાડ્મયનાં દરેક અંગો પર નવા સાહિત્યની રચના કરી છે ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(19) કયા ગુજરાતી સાહિત્યકારમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું પ્રભુત્વ સમાન હતું ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(20) કયા ગુજરાતી કવિનો જન્મ વિક્રમ સવંત 1089ની કારતક પૂર્ણિમાના રાત્રે થયો હતો ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(21) ધંધુકા અમદાવાદથી કેટલાં કિમી દૂર આવેલ છે ?

જવાબ : 100 કિમી 

(22) હેમચંદ્રાચાર્યની માતાનું નામ શું હતું ?

જવાબ : પાહિણી

(23) હેમચંદ્રાચાર્યના પિતાનું નામ શું હતું ?

જવાબ : ચાચીંગ

(24) હેમચંદ્રાચાર્યના પિતા કયા દેવતાનાં ઉપાસક હતાં ?

જવાબ : શિવ-પાર્વતી 

(25) હેમચંદ્રાચાર્યનું મૃત્યુ ક્યારે થયું હતું ?

જવાબ : ઈ.સ 1173માં

(26) હેમચંદ્રાચાર્યની વખણાતી કૃતિ કઈ છે ?

જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન

(27) હેમચંદ્રાચાર્ય કેટલાં વર્ષની ઉમરે 'આચાર્ય હેમચંદ્ર' બન્યાં ?

જવાબ : ૨૧ વર્ષ 

(28) સોલંકી યુગમાં થઈ ગયેલા જૈન મુની, વિદ્વાન કવિ અને સાહિત્યકાર કયા ગુજરાતી સાહિત્યકાર હતાં ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(29)  ભારતીય ચિંતન, સાહિત્ય અને સાધનાનાં ક્ષેત્રમાં કયા ગુજરાતી સાહિત્યકારનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે ?

જવાબ : આચાર્ય હેમચંદ્રાચાર્ય 

(30) ગુજરાતી સાહિત્યમાં કાવ્યશાસ્ત્ર અને વાડ'મયનાં દરેક અંગો પર નવાં સાહિત્યની રચના કોણે કરી હતી ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(31) હેમચંદ્રાચાર્ય દ્વારા લખેલા કયા ગ્રંથે તેમને ઉચ્ચકોટિના કાવ્યશાસ્ત્રોનાં રચયિતાઓની શ્રેણીમાં પ્રસ્થાપિત કર્યા હતાં ?

જવાબ : કાવ્યાનુશાસન

(32)  હેમચંદ્રાચાર્યનાં પિતા ચાંગદેવ કયા દેવનાં ઉપાસક હતાં ?

જવાબ : શિવ-પાર્વતી

(33) હેમચંદ્રાચાર્યનાં બાળપણનું નામ શું હતું ?

જવાબ : ચાંગદેવ 

(34) કયા મંત્રીના સહયોગથી ચાંગદેવે દીક્ષા લીધી હતી ?

જવાબ : કર્ણાવતી નગરીના ઉદ્દયન મંત્રી

(35) આચાર્ય હેમચંદ્રાચાર્યનો કેટલાં વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહ સાથે અતૂટ સબંધ રહ્યો હતો ?

જવાબ : સાત 

(36) હેમચંદ્રસૂરિ કર્ણાવતી છોડી કયા સ્થળે ગયા હતાં ?

જવાબ : પાટણ 

(37) પાટણમાં હેમચંદ્રાચાર્યનું સ્વાગત કોણે કર્યું હતું ?

જવાબ : ઉદ્દયન મંત્રી 

(38) હેમચંદ્રાચાર્યનાં પ્રભાવથી કેટલાં પ્રાંતમાં કેટલાં વર્ષ સુધી પશુવધ બંધ રહ્યો હતો ?

જવાબ : ૧૮ પ્રાંત ૧૪ વર્ષ 

(39) કુમારપાળે 12 વ્રત સ્વીકારી કોની પાસે દીક્ષા લીધી હતી ?

જવાબ : હેમચંદ્રાચાર્ય   

(40) કુમારપાળે કેટલાં લેખકોને બોલાવી હેમચંદ્રાચાર્યનાં ગ્રંથોને લેખબદ્ધ કર્યા હતાં ?

જવાબ : ૭૦૦ 

(41) વૃદ્ધાવસ્થામાં હેમચંદ્રાચાર્યને કયો રોગ થયો હતો ?

જવાબ : લૂતા

(42) આચાર્ય હેમચંદ્રાચાર્યને થયેલ લૂતા રોગ શેના અભ્યાસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો ?

જવાબ : અષ્ટાંગયોગાભ્યાસ

(43) હેમચંદ્રાચાર્ય કેટલાં વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા હતાં ?

જવાબ : ૮૪

(44) હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ કયા પહાડ પર છે ?

જવાબ : શ્ંત્રુજય

(45)  હેમચંદ્રસૂરિનાં મૃત્યુ બાંદ કયા રાજાને તેમનો વિયોગ સહન ન થતાં છ મહિનામાં એ પણ સ્વર્ગ સિધાવ્યા હતાં ?

જવાબ : કુમારપાળ

(46) હેમચંદ્રાચાર્યએ કોનું અનુકરણ કરીને વ્યાકરણ ગ્રંથોની રચના કરી છે ?

જવાબ : વાડ'મય

(47) સંસ્કૃત ભાષાનાં અંતિમ મહવૈયાકરણ કોણ હતાં ?

જવાબ : હેમચંદ્રાચાર્ય

(49) આચાર્ય હેમચંદ્રાચાર્યએ લખેલા કયા ગદ્યમાં સૂત્ર, વ્યાખ્યા અને સોદાહરણ વૃત્તિ એવાં ત્રણ ભાગ છે ?

જવાબ : કાવ્યાનુશાશન 

(50) હેમચંદ્રસૂરિનાં કાવ્યાનુશાશન' ગ્રંથમાં જોવા મળતો અલંકાર કયા નામે પ્રચલિત છે ?

જવાબ : ચુડામણિ

(51) મૌલિકતાના વિષયમાં હેમચંદ્રનો પોતાનો સ્વતંત્ર મત શું છે ?

જવાબ : કોઈ પણ ગ્રંથકાર નવી વસ્તુઓ લખતો નથી .

(52) 'નિધન્ટુશેષ', 'અભિધાન ચિંતામણી', 'અનેકાર્થ સંગ્રહ' અને 'દેશીનામમાલા' જેવાં કોશ ગ્રંથોની રચના કયા સાહિત્યકારે કરી છે ?

જવાબ : હેમચંદ્રાચાર્ય

(53) આચાર્ય હેમચંદ્રાચાર્યનો દાર્શનિક ગ્રંથ કયો છે ?

જવાબ : પ્રમાણમીમાંસા

(54) હેમચંદ્રાચાર્યનો અંતિમ અપૂર્ણ ગ્રંથ કયો છે ?

જવાબ : પ્રમાણમીમાંસા

(54) હેમચંદ્રસૂરિનાં અંતિમ અપૂર્ણ ગ્રંથ 'પ્રમાણમીમાંસા'નું પ્રજ્ઞાચક્ષુ કોણે સંપાદન કર્યું હતું ?

જવાબ : પંડિત સુખલાલજી 

(55) હેમચંદ્રાચાર્ય દ્વારા લખેલ કયો ગ્રંથ જૈન સંપ્રદાયનો ધાર્મિક અને દાર્શનિક ગ્રંથ છે ?

જવાબ : યોગશાસ્ત્ર

(56) કયા સાહિત્યકારે સૌથી પહેલા ''નમો અરિહંતાણ''થી રાગ અને દ્રેષ જેવા આંતરિક શત્રુઓનો નાશ કરવાવાળાને વંદન કર્યા છે ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(57) હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથ દ્વારા ગૃહસ્થ જીવનમાં આત્મસાધનાની પ્રેરણા આપી છે ?

જવાબ : યોગશાસ્ત્ર

(58) કયા સાહિત્યકારના ગ્રંથોએ સંસ્કૃત અને ધાર્મિક સાહિત્યમાં ભક્તિની સાથે શ્રવણ ધર્મ તથા સાધના યુક્ત આચાર ધર્મનો પ્રચાર કર્યો છે ?

જવાબ : હેમચંદ્રસૂરિ

(59) કયા સાહિત્યકારે સાત્વિક જીવનથી દિર્ધાયુ પામવાના ઉપાય બતાવ્યા છે ?

જવાબ : હેમચંદ્રાચાર્ય 

(60) કોનાં વિચારોને કારણે જૈન ધર્મ ગુજરાતમાં દૃઢમૂળ થયો ?

જવાબ : આચાર્ય હેમચંદ્રાચાર્ય 


હેમચંદ્રાચાર્યનાં ગ્રંથો : અભિધાન ચિંતામણી, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, વીતરાગ સ્ત્રોત,                                                                 પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર અને સંસ્કૃત ભાષાકોષ વગેરે.

હેમચંદ્રાચાર્યનાં કોશ ગ્રંથ : નિઘન્ટુશેષ, અનેકાર્થ સંગ્રહ અને દેશીનામમાલા


હેમચંદ્રાચાર્યની પંક્તિઓ :

* આત્મપ્રશંસા પર પરનિંદાનું શું પ્રયોજન ? મુક્તિનો પ્રયત્ન કરવો જોઈએ .

* સદાચાર જ ઈશ્વર પ્રણિધાન નિયમ છે .

* નિર્મળ મન એ જ મનુષ્યનો ધર્મ છે .

* સંવેદના એ જ મોક્ષ છે જેની સામે સુખ કંઈજ નથી એવું પ્રતિત થાય છે .

                              

                                                              શાલીભદ્રસૂરિ


(1)ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કયા રાસની રચના થઈ હતી ?

જવાબ : ભરતેશ્વર બાહુબલીરાસ

(2) ભરતેશ્વર બાહુબલીરાસ કૃતિની રચના કોણે કરી હતી ?

જવાબ : શાલીભદ્રસૂરિ

(3) ભરતેશ્વર બાહુબલીરાસમાં કોના-કોના વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન છે ?

જવાબ : ભરત અને બાહુબલી

(4) ગુજરાતી ભાષાની સૌપ્રથમ સાહિત્ય રચના કયા ગ્રંથને માનવામાં આવે છે ?

જવાબ : ભરતેશ્વર બાહુબલીરાસ

(5) શાલિભદ્ર સૂરિ કઈ સદી દરમિયાન થઈ ગયા ?

જવાબ : 12 મી સદી

(6) શાલિભદ્ર સૂરિ દ્વારા લખેલ ભરતેશ્વર બાહુબલીરાસના કેટલા સંસ્કરણો ઉપલબ્ધ છે ?

જવાબ : બે

(7) ભરતેશ્વર બાહુબલીરાસ કૃતિ રચના કઈ સાલ દરમિયાન થઈ હતી ?

જવાબ : ઈ.સ 1231

(8) કયા હિન્દી સાહિત્યકારે શાલિભદ્ર સૂરિને હિન્દીના પ્રથમ કવિ તરીકે ગણાવ્યા છે ?

જવાબ : ડો. ગણપતિ ચંદ્રગુપ્તા


è                                                                                                                          વજ્રસેન સૂરિ

(1)વજ્રસેન સૂરિએ કયા ગ્રંથની રચના કરી હતી ?

જવાબ : ભરતેશ્વર બાહુબલીઘોર

(2)  વજ્રસેન સૂરિના ગુરુ કોણે ગણવામાં આવે છે ?

જવાબ : વાદિ દેવસૂરિ

(3) વજ્રસેન સૂરિ દ્વારા લખાયેલ 'ભરતેશ્વર બાહુબલીઘોર' કૃતિમાં વર્ણવેલ ભરત અને બાહુબલી કોનાં પુત્રો હતાં ?

જવાબ : ઋષભદેવ

(4) 'ભરતેશ્વર બાહુબલી-ઘોર' ગ્રંથ કેટલાં ખંડમાં વિભાજિત છે ?

જવાબ : ચાર 

(5) કયા સાહિત્યકારે ઋષભદેવનાં બંને પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદી ગેય ઢાળો ધરાવતી ''ભરતેશ્વર બાહુબલી-ઘોર'' કૃતિની રચના કરી છે ?

જવાબ : વજ્રસેન સૂરિ 


વજ્રસેન સૂરિની કૃતિઓ : પ્રાગુકાસંચય, રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં.૨૧૦૬, વિધાત્રી અ.વોરા,

                                       સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ગુસાઈતિહાસ, મરાસસાહિત્ય,

                                        જૈમગૂકરચનાએ : ૧,  સં.૨૧૦૬

 


                                                             વિનયચંદ્ર

(1)ગુજરાતી ભાષાના સૌપ્રથમ બારમાસીકાવ્યની રચના કોણે કરી હતી ?

જવાબ : વિનયચંદ્ર

(2) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસીકાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા કૃતિના લેખક કોણ છે ?

જવાબ : વિનયચંદ્ર

(3) વિનયચંદ્રએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ બારમાસીકાવ્યની રચના કરી હતી ?

જવાબ : નેમિનાથ ચતુષ્પાદિકા

 

è                                                                                                                      વિજયભદ્ર

(1)ગુજરાતી ભાષાની સૌપ્રથમ લોકવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

જવાબ : વિજયભદ્ર

(2) ગુજરાતી ભાષાની સૌપ્રથમ લોકવાર્તા હંસરાજ-વચ્છરાજ ચોપાઈ કૃતિની રચના કોણે કરી હતી ?

જવાબ : વિજયભદ્ર

(3) વિજયભદ્રએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ લોકવાર્તાની રચના કરી હતી ?

જવાબ : હંસરાજ-વચ્છરાજ ચોપાઈ

 

è                                                                                                              જિનપહ્મસૂરિ

(1)ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફાગુકાવ્યની રચના કોણે કરી હતી ?

જવાબ : જિનપહ્મસૂરિ

(2) ગુજરાતી ભાષાના સૌપ્રથમ ફાગુકાવ્ય સિરિથૂલીભદ્ર ફાગુ કૃતિના લેખક કોણ છે ?

જવાબ : જિનપહ્મસૂરિ

(3) જિનપહ્મસૂરિએ ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ ફાગુકાવ્યની રચના કરી હતી ?

જવાબ : સિરિથૂલીભદ્ર ફાગુ

 

è                                                                                                                    રાજશેખર સૂરિ

(1)રાજશેખર સૂરિએ ગુજરાતી ભાષાના કયા ફાગુકાવ્યની રચના કરી હતી ?

જવાબ : નેમિનાથ ફાગુ

(2) નેમિનાથ ફાગુ નામના ગુજરાતી ભાષાના ફાગુકાવ્યની રચના કયા લેખકે કરી હતી ?

જવાબ : રાજશેખર સૂરિ

 

è                                                                                                                                  ધર્મસૂરિ

(1)જૈન સાહિત્યકાર ધર્મસૂરિએ ગુજરાતી ભાષાના કયા ચરિત્રની રચના કરી હતી ?

જવાબ : જંબુસામિચરિત્ર

(2) જંબુસામિચરિત્ર નામના ગુજરાતી ભાષાના ચરિત્રલેખન કૃતિના લેખક કોણ છે ?

જવાબ : ધર્મસૂરિ

 

è                                                                                                                              વિનયપ્રભુ

(1)જૈન સાહિત્યકાર વિનયપ્રભુએ ગુજરાતી ભાષામાં કયા ગ્રંથની રચના કરી હતી ?

જવાબ : ગૌતમરાસ

(2) ગૌતમરાસ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?

જવાબ : વિનયપ્રભુ

 

è                                                                                                                            માણિક્ય સુંદરસૂરિ

(1)ગુજરાતી ભાષાની સૌપ્રથમ લાંબી ગધકથાની રચના કયા જૈન સાહિત્યકારે કરી હતી ?

જવાબ : માણિક્ય સુંદરસૂરિ

(2) ગુજરાતી ભાષાની સૌપ્રથમ લાંબી ગધકથા પૃથ્વીચંદ્રચરિત્ર કૃતિના લેખક કોણ છે ?

જવાબ : માણિક્ય સુંદરસૂરિ

(3) માણિક્ય સુંદરસુરીએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ લાંબી ગધકથાની રચના કરી હતી ?

જવાબ :પૃથ્વીચંદ્રચરિત્ર




                                                                જૈનતર સાહિત્યકારો

 અ                                               

                                                    અસાઈત ઠાકર

(1) હંસાઉલી નામની ગુજરાતી ભાષાની કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

જવાબ : અસાઈત

(2) હંસાઉલી અને અડવાનો વેશ નામની કૃતિઓની રચના કોણે કરી હતી ?

જવાબ : અસાઈત

(3)કયો ગુજરાતી સાહિત્યકાર સિદ્ધપુરનો તરગાળા બ્રાહ્મણ હતો ?

જવાબ : અસાઈત ઠાકર

(4) અસાઈત ઠાકર કયા જમીનદારના આશ્રિત હતાં ?

જવાબ : હેમાળા પટેલ (ઊંઝા)

(5) કયો ગુજરાતી સાહિત્યકાર અલાઉદ્દીન ખીલજીનો સમકાલીન હતો ?

જવાબ : અસાઈત ઠાકર

(6) ગુજરાતી ભાષામાં ભવાઈ નામના સાહિત્યપ્રકારની શરૂઆત કોણે કરી હતી ?

જવાબ : અસાઈત ઠાકર

(7) નીચેનામાંથી કયો રાજવી અસાઈત ઠાકરના સમયકાળમાં થઈ ગયો ?

જવાબ : અલાઉદ્દીન ખીલજી

(8) કોના કહેવાથી અસાઈત ઠાકરે ભવાઈ સાહિત્યપ્રકારની શરૂઆત કરી હતી ?

જવાબ : હેમાળા પટેલ

(9) ગુજરાતી સાહિત્યકાર અસાઈત ઠાકર મૂળ ક્યાનો વતની હતો ?

જવાબ : સિદ્ધપુર

(10) અસાઈત ઠાકરે ભવાઈમાં કેટલાં વેશ આપેલાં છે ?

જવાબ : 360

(11) ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો છે ?

જવાબ : રામદેવપીરનો

(12) હંસાઉલી નામની પદ્યવાર્તાની રચના કયા સાહિત્યકારે કરી છે ?

જવાબ : અસાઈત ઠાકર

(13) ગુજરાતમાં ભવાઈ કયા મહિનામાં રમવામાં આવે છે ?

જવાબ : ચૈત્ર માસ (નવરાત્રી)

(14) ગુજરાતની કઈ કળા ભૂમિજાત સ્વયં સ્ફુરિત કલા છે ?

જવાબ : ભવાઈ 

(15) અસાઈત ઠાકરનો જન્મ ક્યાં થયો હતો ?

જવાબ : સિધ્ધપુર

(16) અસાઈત ઠાકરને કેટલાં પુત્રો હતાં ?

જવાબ : ત્રણ 1.નારણ 2.માંડણ અને 3.જયરાજ 

(17) ઝંડા ઝૂલણનો વેશ, કાજોડાનો વેશ અને રંગલા રંગલીનો વેશ વગેરે ભવાઈનાં વેશો કયા લેખકના છે ?

જવાબ : અસાઈત ઠાકર 


è                                                                                           

                                           અબ્દુલ રહેમાન

(1)અબ્દુલ રહેમાન નામના જૈનેતર સાહિત્યકારે કઈ કૃતિની રચના કરી હતી ?

જવાબ : સંદેશરાસક

(2) સંદેશરાસક નામની કૃતિની રચના કયા પ્રાચીન સાહિત્યકારે કરી હતી ?

જવાબ : અબ્દુલ રહેમાન

(3) પ્રાચીન સાહિત્યકાર અબ્દુલ રહમાને સંદેશરાસક નામની કૃતિની રચના કઈ શેલીમાં કરી હતી ?

જવાબ : મેઘદૂત

(4) અબ્દુલ રહેમાન દ્વારા રચિત સંદેશરાસક કૃતિ કઈ શેલીનું કાવ્ય છે ?

જવાબ : મેઘદૂત

 

è                                                                                                                                   ભીમ

(1) ભીમ નામના પ્રાચીન સાહિત્યકારે કઈ કૃતિની રચના કઈ હતી ?

જવાબ : સદયવત્સચરિત

(2) સદયવત્સચરિત નામની ગુજરાતી ભાષાની કૃતિની રચના કયા પ્રાચીન સાહિત્યકારે કરી હતી ?

જવાબ : ભીમ

(3) સદયવત્સચરિત કૃતિમાં કોની આઠ ભવની પ્રેમકહાણીનું વર્ણન કરવામાં આવ્યું છે ?

જવાબ : સંદેવંત સાવળગા

(4) સંદેવંત સવળગાની આઠ ભવની પ્રેમકહાણીનું વર્ણન કઈ કૃતિમાં કરવામાં આવ્યું છે ?

જવાબ : સદયવત્સચરિત

 

è                                                                                                                                       શ્રીધર વ્યાસ

(1) શ્રીધર વ્યાસે ગુજરાતી ભાષાની કઈ કૃતિની રચના કરી હતી ?

જવાબ : રણમલ્લછંદ

(2) રણમલ્લછંદ ગુજરાતી કૃતિની રચના કયા સાહિત્યકારે કરી હતી ?

જવાબ : શ્રીધર વ્યાસ

(3) કયા પ્રાચીન સાહિત્યકારે રણમલ્લછંદ કૃતિની રચના કરી હતી ?

જવાબ : શ્રીધર વ્યાસ

(4) શ્રીધર વ્યાસે રણમલ્લછંદ કૃતિની રચના કઈ સાલમાં કરી હતી ?

જવાબ : ઈ.સ 1399

 

è                                                                                                                                             સંગ્રામસિંહ

(1) સંગ્રામસિંહ સાહિત્યકારે કઈ કૃતિની રચના કરી હતી ?

જવાબ : આરાધના

(2) ગુજરાતી ભાષાના કયા પ્રાચીન સાહિત્યકારે આરાધના કૃતિની રચના કરી હતી ?

જવાબ : સંગ્રામસિંહ 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.