નરસિંહ યુગ (15 સદીથી 16મી સદી)
નરસિંહ મહેતાં (ઈ.સ 1414 થી 1480)
(2(2) નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ કોણે કહ્યા છે ?
જવાબ : ઉમાશંકર જોષી
(3) ‘નરસૈયો’ ઉપનામ કોને આપવામાં આવ્યું છે ?
જવાબ : નરસિંહ મહેતાં
(4) ’આદિકવિ’ અને ‘ભક્તહરિનો’ જેવાં
ઉપનામથી કોને ઓળખવામાં આવે છે ?
જવાબ : નરસિંહ મહેતાં
(5)
નરસિંહ મહેતાંનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ : ઈ.સ 1414
(6)
નરસિંહ મહેતાં જ્ઞાતિએ શું હતાં ?
જવાબ :વડનગરા બ્રાહ્મણ
(7) નરસિંહ
મહેતાંનું જન્મ સ્થળ કયું છે ?
જવાબ : તળાજા (ભાવનગર)
(8)
નરસિંહ મહેતાની માતાનું નામ શું હતું ?
જવાબ : દયાકુંવર
(9)
નરસિંહ મહેતાનાં પિતાનું નામ શું હતું ?
જવાબ : કૃષ્ણદાસ મહેતાં
(10)
નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન કયા મંદિરમાં થયા હતાં ?
જવાબ : ગોપનાથ મંદિર (ભાવનગર)
(11) નરસિંહ
મહેતાનાં પુત્રનું નામ શું હતું ?
જવાબ : શામળદાસ
(12)
નરસિંહ મહેતાની પુત્રીનું નામ શું હતું ?
જવાબ : કુંવરબાઈ
(13) ‘વૈષ્ણવજન પદો’ની રચના માટે કયો સાહિત્યકાર જાણીતો છે ?
જવાબ : નરસિંહ મહેતાં
(14)
નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું ?
જવાબ : માણેકબાઈ
(15)
નરસિંહ મહેતાના પુત્ર શામળશાની પત્નીનું નામ શું હતું ?
જવાબ : રતનબાઈ
(16) ‘શામળશાની ચોરી’ કયા આવેલી છે ?
જવાબ :વડનગર
(17)
નરસિંહ મહેતાના પુત્ર શામળદાસના સસરાનું નામ શું હતું ?
જવાબ : મદન મહેતા (પુત્રી- રતનબાઈ)
(18)
ગુજરાતની સંગીત બેલડીઓ તરીકે કોણ જાણીતું છે ?
જવાબ : તાના-રીરી
(19)
તાના-રીરીની માતાનું નામ શું હતું ?
જવાબ : શર્મિષ્ઠા
(20)
તાના-રીરીની માતા શર્મિષ્ઠાના દાદાનું નામ શું હતું ?
જવાબ : નરસિંહ મહેતા
(21) તાના-રીરીની
માતા શર્મિષ્ઠાની માતાનું નામ શું હતું ?
જવાબ : કુંવરબાઈ
(22)
શર્મિષ્ઠાની માતા કુંવરબાઈ કોની દીકરી હતા ?
જવાબ : નરસિંહ મહેતા
(23)
કોણે મલ્હાર રાગ ગાઈને અકબરના દરબારના સંગીત રત્ન તાનસેનનો અગ્નિદાહ શામ્યો હતો ?
(24)
નીચેનામાંથી નરસિંહ મહેતાની પપૌત્રિનું નામ શું છે ?
જવાબ : તાના-રીરી
(25) નરસિંહ
મહેતાની પુત્રી કુંવારબાઈની યાદમાં ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે ?
જવાબ : કુંવારબાઈનું મામેરું
(26)
ગુજરાત સરકારની ‘કુંવારબાઈનું મામેરું’ યોજના અંતર્ગત કુટુંબમાં બે
દીકરીઓ સુધી કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
જવાબ : 12,000 (સાલ-2018-19)
જવાબ : નરસિંહ મહેતા
(28)
નરસિંહ મહેતાની જન્મભૂમિ તળાજા તો કર્મ ભૂમિ કઈ છે ?
જવાબ : જુનાગઢ
(29)
નરસિંહ મહેતાનું સંગ્રહ સાહિત્ય કયા દેવતાના પ્રસંગોને ધ્યાનમાં રાખીને લખેલું છે ?
જવાબ : શ્રીકૃષ્ણ
(30)
નરસિંહ મહેતા જૂનાગઢનાં કયા તળાવે સ્નાન કરવા જતાં હતા ?
જવાબ : દામોદર કુંડ
(31)
નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતાં ત્યારે શું ગાતાં હતા ?
જવાબ : રામગ્રી રાગ
(32)
નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરી પાછાં ફરતાં ત્યારે શું ગાતાં આવતાં હતાં ?
જવાબ : પ્રભાતિયા
(33)
નરસિંહ મહેતા કયા રાજાના સમકાલીન હતાં ?
જવાબ : રા’માંડલિક
જવાબ : રા’ માંડલિક
જવાબ : નરસિંહ મહેતા
(36)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ભક્તિ કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કોણે
કર્યો હતો ?
જવાબ : નરસિંહ મહેતાં
(37)
નરસિંહ મહેતાના સમયગાળામાં ભક્તિકવિતાની રચનામાં દક્ષિણ ભારતમાં કયા સંત થઈ ગયા ?
જવાબ : નામદેવ
(38) ગુજરાતી
સાહિત્યમાં સૌપ્રથમ પદ રચનાના લેખક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(39)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રભાતિયાના સર્જક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતાં
(40)
ગુજરાતી સાહિત્યમાં ભજનનાં સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
જવાબ : નરસિંહ મહેતા
(41)
ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ : નરસિંહ મહેતાં
(42) નરસિંહ
મહેતાને ગોપનાથ મદિરમાં તપ કરવાથી કયા દેવતા પ્રસન્ન થયા હતાં ?
જવાબ : મહાદેવ
(43)
નરસિંહ મહેતાના આખ્યાનના બીજ કઈ કૃતિમાં જોવા મળે છે ?
જવાબ : શ્રાદ્ધ
(44)
ગુજરાતનો સૌથી લોકપ્રિય કવિ કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(45)
નરસિંહ મહેતાં ઉપર કવિ જયદેવની કઈ કૃતિનો વિશેષ પ્રભાવ પડ્યો હતો ?
જવાબ : ગીત ગોવિંદ
(46) નરસિંહ
મહેતાની યાદમાં ગુજરાત સરકારે કયા સ્થળે ‘નરસિંહ મહેતા યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી છે
?
જવાબ : જુનાગઢ
(47)
જુનાગઢ ખાતે આવેલ ‘નરસિંહ મહેતાં યુનિવર્સિટી’ના પ્રથમ કયા કુલપતિની
નિમણૂક થઈ ?
જવાબ : જે.પી. મધ્યાણી
(48)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ કઈ છે ?
જવાબ : નરસિંહ મહેતાં
(49) ગુજરાતી
ભાષાની સૌપ્રથમ ફિલ્મ ‘નરસિંહ મહેતાં’ કઈ સાલમાં બની હતી ?
જવાબ : 1932
જવાબ : ઈ.સ 1999
(51)
ઈ.સ 1999થી ગુજરાત સરકાર ‘નરસિંહ મહેતાં એવોર્ડ’ કોના દ્વારા સાહિત્ય ક્ષેત્રે
આપવામાં આવે છે ?
જવાબ : નરસિંહ મહેતા સાહિત્યનીધિ ટ્રસ્ટ
(52)
પ્રથમ નરસિંહ મહેતાં એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
જવાબ : રાજેન્દ્ર શાહ
(53) ‘નિરખને ગગનમાં કોણ ધૂમી
રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે’
પંક્તિના સર્જક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(54) ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજિશું શ્રી ગોપાલ’ પંક્તિ નરસિંહ મહેતાએ
ક્યારે ગાઈ હતી ?
જવાબ : પત્નીના અવસાન પ્રસંગે
(55) ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ પંક્તિ કોની છે ?
જવાબ : નરસિંહ મહેતા
(55)
ગુજરાતનાં ઉદઘાટન સમયે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન ભજન કોણે ગાયું હતું ?
જવાબ : મયૂરીબહેન ખરે
(56) ‘હળવે હળવે હરજી મારે
મંદિરે આવ્યો રે’ પંક્તિના લેખક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(57) ‘ભોળી રે ભરવાડણ ચાલી
હરિને વેચવા’ પંક્તિના લેખક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(58) ‘હળવે હળવે’ પદના રચનાકાર કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(59) ‘સંતો અમે રે વહેવારિયા’ પદના રચનાકાર કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(60) ‘સાંજ સામે શામળિયો’ ગીતકાવ્યની રચના કયા કવિએ કરી છે ?
જવાબ : નરસિંહ મહેતા
(61) ‘કેમ પૂજા કરું’ અને ‘જાગ રે જાદવા’ પદોના
રચીયતા કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(62) ‘મેહુલો ગાજે અને માધવ
નાચે’ કવિતાના લેખક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(63)
ભક્તિ શૃંગારના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
જવાબ : નરસિંહ મહેતા
(64) ‘ઊંચી મેડી તે મારા સંતની’ પંક્તિના લેખક કોણ છે ?
જવાબ : નરસિંહ મહેતા
(65) નરસિંહ મહેતાં કેટલાં વર્ષની ઉમર સુધી બોલી શકતા ન હતાં ?
જવાબ : 8 (આઠ)
(66) કયા સાહિત્યકારે નાની વયે માતા-પિતા ગુમાવ્યા હતાં ?
જવાબ : નરસિંહ મહેતા
(67) નરસિંહ મહેતાનો ઉછેર કોણે કર્યો હતો ?
જવાબ : જયગૌરી (દાદી)
(68) નરસિંહ મહેતાનાં લગ્ન માણેકબાઈ સાથે કઈ સાલમાં થયાં હતાં ?
જવાબ : ઈ.સ ૧૪૨૯
(69) નરસિંહ મહેતા લગ્ન બાદ જુનાગઢમાં કોને ત્યાં વસવાટ કરતાં હતાં ?
જવાબ : બંસીધર (ભાઈ)
(70) ઈ.સ 1932માં બનેલ 'નરસિંહ મહેતા' ફિલ્મના દિગ્દર્શક કોણ હતાં ?
જવાબ : નાનુભાઈ વકીલ
(71) ગુજરાતી ધારાવાહિક 'નરસૈયો' કઈ સાલમાં પ્રકાશિત થઈ હતી ?
જવાબ : ઈ.સ 1991
(72) ઈ.સ 19991માં પ્રકાશિત થયેલ 'નરસૈયો' ધારાવાહિકનું નિર્માણ કોણે કર્યું હતું ?
જવાબ : નંદુભાઈ શાહ
(73) 'નરસૈયો' ધારાવાહિકનું મુખ્ય પાત્ર કોણે ભજવ્યું હતું ?
જવાબ : ઝરીવાલા
(74) નરસિંહ મહેતાની કર્મ ભૂમિ કઈ હતી ?
જવાબ : જુનાગઢ
(75) જુનાગઢમાં આવેલ નરસિંહ મહેતાનું નિવાસ્થાન કયા નામે ઓળખાય છે ?
જવાબ : નરસિંહ મહેતાનો ચોરો
(76) નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન થયાં તે ગોપનાથ મહાદેવનું મંદિર કયાં આવેલું છે ?
જવાબ : ભાવનગર
(77) નરસિંહ મહેતાંના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલાં છે ?
જવાબ : ઝૂલણા
(78) નરસિંહ મહેતાનો પ્રિય રાગ કયો છે ?
જવાબ : કેદાર
(79) નરસિંહ મહેતાનું ભક્તિગીત 'આજની ઘડી રળિયામણી'માં કયો રાગ જોવા મળે છે ?
જવાબ : કેદાર
(80) નરસિંહ મહેતાની જૂની હસ્તપ્રતો વર્તમાનમાં કયા સ્થળે રાખવામા આવી છે ?
જવાબ : ગુજરાત વિધાનસભા
(81) નરસિંહ મહેતાં યુનિવર્સિટી ક્યાં ખાતે આવેલી છે ?
જવાબ : જુનાગઢ
નરસિંહ
મહેતાની પંક્તિઓ :
è
નિરખને
ગગનમાં કોણ ધૂમિ રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે
è
જેહના
ભાગ્યમાં જેહ સમે જે લખ્યું હોય તેને તેજ પહોચે
è
વૈષ્ણવજન
તો તેને રે કહીએ
(ગાંધીજીનું
પ્રિય) (ગુજરાતનાં ઉદઘાટન સમયે મયુરીબહેન
ખરેએ
ગાયું હતું)
è
ઊંચી
મેડી તે મારા સંતની
è
અખિલ
બ્રહ્માંડમાં એક તુ જ શ્રી હરિ
è
એવા
રે અમો એવા રે, તમે કહો છો તો વળી તેવા રે
è
જળકમળ
છોડી જાને બાળા
è
જાગને
જાદવા, કૃષ્ણ
ગોવાળિયા,
è
ઘાટ
ઘડિયા પછી નામરૂપ જૂજવા,
è
હું
કરું કરું એ જ અજ્ઞાનતા
શકટનો
ભાર જેમ શ્વાન તાણે
è
આજની
ઘડી રળિયામણી (કેદારો રાગ)
è
ભોળી
રે ભરવાડણ ચાલી હરિને વેચવા


