(42)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ કાવ્યસંગ્રહ(કવિતા) કયો છે ?
જવાબ: બાપાની પીંપર (ગુજરાતી કાવ્યદોહન)
(43)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ કવિતાસંગ્રહ ‘ગુજરાતી કાવ્યદોહન’(બાપાની પીંપર) કૃતિના લેખક કોણ
છે ?
જવાબ: દલપતરામ
(44)
દલપતરામે ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ કાવ્યસંગ્રહની રચના કરી હતી ?
જવાબ: બાપાની પીંપર (ગુજરાતી કાવ્યદોહન)
(45)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ?
જવાબ: મારી હકીકત
(46)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા ‘મારી હકીકત’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: નર્મદ
(47)
નર્મદે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ આત્મકથાની રચના કરી હતી ?
જવાબ: મારી હકીકત
(48)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ શબ્દકોષની કૃતિ કઈ છે ?
જવાબ: નર્મકોષ
(49)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ શબ્દકોષની કૃતિ ‘નર્મકોષ’ના લેખક કોણ છે
?
જવાબ: કવિ નર્મદ
(50)
કવિ નર્મદે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ શબ્દકોષની કૃતિની રચના કરી હતી ?
જવાબ: નર્મકોષ
(51)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ કયો છે ?
જવાબ: મંડળી મળવાથી થતાં લાભ
(52)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ ‘મંડળી મળવાથી થતાં લાભ’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: નર્મદ
(53)
કવિ નર્મદે ગુજરાતી ભાષામા કયા સૌપ્રથમ નિબંધની રચના કરી હતી ?
જવાબ: મંડળી મળવાથી થતાં લાભ
(54)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ નિબંધની રચના કોણે કરી હતી ?
જવાબ: નર્મદે
(55)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ખંડકાવ્ય કયું છે ?
જવાબ: વસંત વિજય
(56)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ ખંડકાવ્ય ‘વસંત વિજય’ની કૃતિના લેખક કોણ છે ?
જવાબ: કવિ કાન્ત
(57)
કવિ કાન્તે ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ ખંડકાવ્યની રચના કરી હતી ?
જવાબ: વસંત વિજય
(58)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ એકાંકી કઈ છે ?
જવાબ: લોમહર્ષિણી
(59)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ એકાંકી ‘લોમહર્ષિણી’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: બટુભાઈ ઉમરવાડીયા
(60)
બટુભાઈ ઉમરવાડીયાએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ એકાંકીની રચના કરી હતી ?
જવાબ: લોમહર્ષિણી
(61)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ સોનેટ કાવ્ય કયું છે ?
જવાબ: ભણકાર
(62)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ સોનેટ કાવ્ય ‘ભણકાર’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: બ.ક. ઠાકોર
(63)
બ.ક. ઠાકોરે ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ સોનેટ કાવ્યની રચના કરી હતી ?
જવાબ: ભણકાર
(64)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યોની રચના કયા લેખકે કરી હતી ?
જવાબ: બ.ક ઠાકોરે
(65)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ કઈ છે ?
જવાબ: બોધ
(66)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ ‘બોધ’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ: બાલશંકર કંથારીયા
(67)
બાલશંકર કંથારિયાએ ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ ગઝલની રચના કરી હતી ?
જવાબ: બોધ
(68)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ગઝલની રચના કરનાર કોણ ?
જવાબ: બાલશંકર કંથારીયા
(69)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ વાચનમાળા કઈ હતી ?
જવાબ: હોપ
(70)
‘હોપ’ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રચાયેલું કયું સાહિત્ય છે ?
જવાબ: વાચનમાળા
(71)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મુદ્રિત પુસ્તક કયું છે ?
જવાબ: વિધ્યાસંગ્રહપોથી
(72)
‘વિધ્યાસંગ્રહપોથી’ ગુજરાતી ભાષામાં સૌપ્રથમ રચાયેલું કેવું પુસ્તક છે ?
જવાબ: મુદ્રિત
(73)
ગુજરાતનું પંચાગ કઈ સાલના સવંતના આધારે ગણવામાં આવે છે ?
જવાબ: સવંત 1871
(74)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરુણપ્રશસ્તિની કૃતિ કઈ છે ?
જવાબ: ફાર્બસવિરહ
(75)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ કરુણપ્રશસ્તિની કૃતિ ‘ફાર્બસવિરહ’ના લેખક કોણ છે ?
જવાબ: દલપતરામ
(76)
દલપતરામે ગુજરાતી ભાષાની કઈ સૌપ્રથમ કરુણપ્રશસ્તિ કૃતિની રચના કરી હતી ?
જવાબ: ફાર્બસ વિરહ
(77)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વાર્તાસંગ્રહ કયો છે ?
જવાબ: તાર્કિકબોધ
(78)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વાર્તાસંગ્રહ ‘તાર્કિકબોધ’ના લેખક કોણ
છે ?
જવાબ: દલપતરામ
(79) દલપતરામે ગુજરાતી ભાષાના
કયા સૌપ્રથમ વાર્તાસંગ્રહની રચના કરી હતી ?
જવાબ: તાર્કિકબોધ
(80)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્યપ્રધાનકૃતિ કઈ છે ?
જવાબ: ભદ્ર્ભદ્ર