પ્રેમાનંદ યુગ (17મી સદીથી ઈ.સ 1852)
પ્રેમાનંદયુગના સાહિત્યકાર
è
શામળ
(ઈ.સ 1694 થી 1769)
(1)શામળનો જન્મ કયારે થયો હતો ?
à ઈ.સ 1694
(2) નીચેનામાંથી કોનું જન્મસ્થળ અમદાવાદમાં આવેલું ગોમતીપુર છે ?
à શામળ
(3)
ગુજરાતી ભાષાનો પ્રથમ ‘વાર્તાકાર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
à
શામળ
(4)
કવિ શામળના પિતાનું નામ શું હતું ?
à
વિરેન્દ્ર ત્રિવેદી
(5)
ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને ‘પદ્યવાર્તાના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે ?
à
કવિ શામળ
(6)
કવિ શામળની માતાનું નામ શું હતું ?
à
આનંદીબાઈ
(7)
ગુજરાતી સાહિત્યમાં કોની-કોની વચ્ચે થયેલ સાહિત્યિક ઝઘડો જાણીતો છે ?
à
શામળ અને પ્રેમાનંદ
(8)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ‘પદ્યવાર્તાના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે ?
à
કવિ શામળ
(8)
કવિ શામળનો જન્મ કયા સ્થળે થયો હતો ?
à
ગોમતીપુર (અમદાવાદ)
(9)
ગુજરાતી સાહિત્યનો કયો કવિ ‘પદ્યવાર્તા’ માટે જાણીતો છે ?
à
શામળ
(10)
કવિ શામળે સૌપ્રથમ કઈ કૃતિની રચના કરી હતી ?
à
પહ્માવતી (1718)
(11)
કવિ શામળે પ્રથમ કઈ પદ્યવાર્તાની રચના કરી હતી ?
à
પહ્માવતી
(12)
‘સિંહાસન
બત્રીસી’ અને ‘નંદબત્રીસી’ કૃતિઑની રચના કયા સાહિત્યકારે કરી હતી ?
à
શામળ
(13)
ગુજરાતી સાહિત્યકાર કવિ શામળની છેલ્લી પદ્યવાર્તા કઈ હતી ?
à
સૂડો બહોતેરી (1765)
(14)
‘વૈતાલ
પચીસી’ કૃતિના લેખક કોણ છે ?
à
શામળ
(15)
‘સૂડો
બહોતેરી’ કૃતિના સર્જક કોણ છે ?
à
કવિ શામળ
(16)
ગુજરાતી સાહિત્યની ‘અરેબિયન નાઈટસ’ તરીકે શામળની કઈ કૃતિ ઓળખાય છે ?
à
સિંહાસન બત્રીસી
(16)
‘ગાજયા
મેહ વરસે નહિ, ભસ્તો કૂતરો નવ ખાય’
પંક્તિના સર્જક કોણ છે ?
à
કવિ શામળ
(17)
ભારતની ‘અરેબિયન
નાઈટસ’ તરીકે કઈ કૃતિ ઓળખાય છે ?
à
પંચતંત્ર
(18)
‘સાદી
ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કશે, એ જ કવિજન એક’ પંક્તિના લેખક કોણ છે ?
à
શામળ
(18)
ભારતીય અરેબિયન નાઈટસ તરીકે ઓળખાતી ‘પંચતંત્ર’ કૃતિના લેખક કોણ છે ?
à
વિષ્ણુશર્મા
(19)
‘સત્ય
મોટું સહુ કો થકી’ પદ્યવાર્તાના લેખક કોણ છે ?
à
કવિ શામળ
(19)
‘દોહ્યલા
દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે’ પંક્તિના સર્જક કયા કવિ છે ?
à
શામળ
(19)
વીર પ્રશસ્તિ કાવ્ય ‘રૂસ્તમ બહાદરનો પોપડો’ કૃતિની રચના કયા સાહિત્યકારે
કરી છે ?
à
કવિ શામળ
(19)
‘આ ઉપરાંત
‘લક્ષ્મી તેને લીલા લહેર’, ‘પેટ કરાવે વેઠ’ પંક્તિના રચનાકાર કોણ છે ?
à
શામળ
(20)
ગુજરાતી સાહિત્યના કવિ શામળને આશ્રય આપનારનું નામ શું હતું ?
à
રખ્ખીદાસ પટેલ
(21)
કવિ શામળના ગુરુનું નામ શું હતું ?
à
નાણાભટ્ટ
શામળનું
સાહિત્યસર્જન :
· * પદ્યવાર્તા
: પહ્માવતી (તેમની પ્રથમ વાર્તા 1718). વૈતાલ પચીસી , ચંદ્રચંદ્રાવતી, સિંહાસન
બત્રીસી, દ્રોપદી વસ્ત્રાહરણ, નંદબત્રીસી, રૂપાવતી, બરાક
કસ્તુરી, વિદ્યા વિલાસિની,
સૂડો બહોતેરી (તેમની છેલ્લી
પદ્યવાર્તા 1765)
· * વીર પ્રશસ્તિ કાવ્ય : અભિરામ કુલીના શ્લોક, રૂસ્તમ બહાદરનો પવાડો
શામળની
પંક્તિઓ :
· * સદવીદ્યા રત્ન વિશાળ છે , વિધાર્થી વડુ નહિ કશું
· * ગાજયા મેહ વરસે નહિ, ભસ્તો કૂતરો નવ ખાય
· * વાવીએ કડવી તુંબડી ઉગે તુંબ હજાર
· * સદ્દવિદ્યા આગળ ધન કશું ? વિદ્યા વિહીન નર પશું
· * જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ
· * જાગે જેને માથે વેર, જાગે જેહ કરે બહુ ઝેર
· * દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે
· * સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કશે, એ જ કવિજન એક
· * આ ઉપરાંત ‘લક્ષ્મી તેને લીલા લહેર’, ‘પેટ કરાવે વેઠ’