(1)મંદાકિની
તારામંડળનો સ્વયંપ્રકાશિત તારો કયો છે ?
જવાબ: સૂર્ય
(2) પૃથ્વી કરતાં સૂર્ય કીટલો મોટો છે ?
જવાબ: 13 લાખ ગણો
(3) સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું વધારે છે?
જવાબ: 28 ગણું
(4) જે પ્રદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની
સપાટી પર કેટલા કિલોગ્રામ થાય ?
જવાબ: 28 કિલોગ્રામ
(5) પૃથ્વી સૂર્યથી કેટલા કિમી દૂર છે ?
જવાબ: 15 કરોડ કિમી
(6) સૂર્યના પ્રકાશને ધરતી પર પહોચતા કેટલો સમય લાગે છે ?
જવાબ: 8 મિનિટ 15
સેકન્ડ
(7) સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?
જવાબ: હાઈડ્રોજન
વાયુનું
(8) ક્યાં-ક્યાં વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્તપન્ન થાય છે
?
જવાબ: હાઈડ્રોજન અને
હીલિયમ
(9) સૌરમંડલમાં આંતરિક ગ્રહો ક્યાં-ક્યાં છે ?
જવાબ: 1.બુધ 2.શુક્ર
3.પૃથ્વી અને 4.મંગળ
(10) સૌરમંડલના બાહ્ય ગ્રહો ક્યાં-ક્યાં છે ?
જવાબ: 1.ગુરુ
2.યુરેનસ 3.શનિ અને 4.નેપ્ચુયન
(11) સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ: બુધ
(12) સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ?
જવાબ: શુક્ર
(13) પૃથ્વી કયા ગ્રહ વચ્ચે આવેલી છે ?
જવાબ: શુક્ર અને મંગળ
(14) ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતાં અથવા પોતાની ધરી પર એક
આંટો પૂરો કરતાં કેટલો સમય લાગે છે ?
જવાબ: 29.5 દિવસ
(15) ગુરુને કેટલા ઉપગ્રહો આવેલા છે ?
જવાબ: 79
(16) ગુરુ અને યુરેનસ વચ્ચે કયો ગ્રહ આવેલો છે ?
જવાબ: શનિ
(17) શનિને બીજા કયા ગ્રહ તરીકે પેન ઓળખવામાં આવે છે ?
જવાબ: પાઘડિયો ગ્રહ
(18) શનિને કેટલા ઉપગ્રહ આવેલ છે ?
જવાબ: 62
(19) યુરેનસ ગ્રહની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી ?
જવાબ: ઈ.સ.1781માં
વિલિયમ હર્ષલ
(20) નીલા રંગનો તેજસ્વી ગ્રહ કયો છે ?
જવાબ: શનિ
(21) લાલ રંગનો ચમકતો ગ્રહ કયો છે ?
જવાબ: મંગળ
(22) આછો પીળાશપડતો સફેદ ગ્રહ કયો છે ?
જવાબ: ગુરુ
(23) કયો ગ્રહ લીલા રંગનો છે ?
જવાબ: નેપ્ચુયન
(24) કયા ગ્રહ પર મિથેન નામનો ઝેરી વાયુ છે ?
જવાબ: નેપ્ચુયન
(25) કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે ?
જવાબ: મહારાષ્ટનું
કોયના
(26) નક્ષત્રો કેટલા છે ?
જવાબ: 27
(27) અક્ષાંશવૃતોની કૂલ સંખ્યા કેટલી છે ?
જવાબ: 181
(28) બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલા કિમીનું અંતર આવેલું છે ?
જવાબ: 111 કિમી
(29)રેખાંશવૃતોની કૂલ સંખ્યા કેટલી છે ?
જવાબ: 360
(30) ઈંગ્લેન્ડના કયા શહેર પરથી પસાર થતી રેખાંશવૃતને ‘ગ્રિનીચ
રેખા’ કહે છે ?
જવાબ: ગ્રિનીચ
(31) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહે છે ?
જવાબ: રેખાંશવૃતને
(32) કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે ?
જવાબ: રેખાંશવૃત રેખા
(33) રેખાંશવૃત રેખા કયા સાગરમાંથી પસાર થાય છે ?
જવાબ: પેસિફિક
મહાસાગર
(34) પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે ?
જવાબ: પશ્ચિમથી પૂર્વ
(35) પૃથ્વી વિષુવવૃત પર એક કલાકની કેટલી ઝડપે એક દિવસનું ચક્ર પૂરું
કરે છે ?
જવાબ: 1670
કિલોમીટરની ઝડપે
(36) પૃથ્વી સૂર્યની આસપાસ કયા આકારમાં પરિક્રમા કરે છે ?
જવાબ: લંબગોળાકાર
(37) કર્કવૃત પર સૂર્યના કિરણો ક્યારે સીધા પડે છે ?
જવાબ: 21મી જૂને
(38) મકરવૃત પર સૂર્યના કિરણો ક્યારે સીધા પડે છે ?
જવાબ:22મી ડિસેમ્બરે
(39) પૃથ્વી પર ક્યારે દિવસ અને રાત સરખા હોય છે ?
જવાબ: 21 માર્ચ અને
23 સપ્ટેમ્બર
(40) પૃથ્વી પર લાંબામાં લાંબો દિવસ ક્યારે હોય છે ?
જવાબ: 21મી જૂને