(1)ગુજરાતી
ભાષાની સૌપ્રથમ સાહિત્ય રચના કઈ છે ?
જવાબ: ભરતેશ્વર બાહુબલીરાસ
(2)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ‘ભરતેશ્વર બાહુબલીરાસ’ની ક્યારે થઈ હતી ?
જવાબ:
ઈ.સ 1885
(3)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ રચના કોણે કરી હતી ?
જવાબ:
શાલીભદ્રસૂરિ
(4)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ક્યા ફાગુકાવ્યની રચના થઈ હતી ?
જવાબ:
સિરિથૂલીભદ્
(5)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ ફાગુકાવ્ય ‘સિરિથૂલિભદ્ ફાગુ’ની રચના કોણે કરી હતી ?
જવાબ:
જિનપજ્ઞસૂરિ
(6)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ લોકવાર્તા કઈ છે ?
જવાબ:
હંસરાજ-વચ્છરાજ ચોપાઈ
(7)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ લોકવાર્તા ‘હંસરાજ-વચ્છરાજ ચોપાઈ’ની રચના
કોણે કરી હતી ?
જવાબ:
વિજયભદ્ર
(8)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઋતુકાવ્ય અને શૃંગારકાવ્ય કયુ છે ?
જવાબ:
વસંતવિલાસ
(9)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઋતુકાવ્ય ‘વસંતવિલાસ’ કેટલી કડીનું છે ?
જવાબ:
84
(10)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રૂપકકાવ્ય કયુ છે ?
જવાબ:
ત્રિભુવન દિપક પ્રબંધ
(11)
‘ત્રિભુવન
દીપક પ્રબંધ’ નામના ગુજરાતી ભાષાના સૌપ્રથમ રૂપકકાવ્યની રચના
કોણે કરી હતી ?
જવાબ:
જયશેખરસૂરિ
(12)
જયશેખરસુરિએ ગુજરાતી ભાષાના કયા પ્રથમ રૂપકકાવ્યની રચના કરી હતી ?
જવાબ:
ત્રિભુવન દીપક પ્રબંધ
(13)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસીકાવ્ય કયુ છે ?
જવાબ:
નેમિનાથ ચતુષ્પાદિકા
(14)
‘નેમિનાથ
ચતુષ્પાદિકા’ નામનાં ગુજરાતી ભાષાના સૌપ્રથમ બારમાસીકાવ્યની
રચના કોણે કરી હતી ?
જવાબ:
વિનયચંદ્ર
(15)
વિનયચંદ્ર નામના લેખકે ગુજરાતી ભાષાના કયા પ્રથમ બારમાસીકાવ્યની રચના કરી હતી ?
જવાબ:
નેમિનાથ ચતુષ્પાદિકા
(16)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ કયો છે ?
જવાબ:
કાન્હડદે
(17)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ પ્રબંધ ‘કાન્હડદે’ની રચના કોણે કરી હતી ?
જવાબ:
પહ્મનાભ
(18)
પહ્મનાભે ગુજરાતી ભાષાના કયા પ્રથમ સાહિત્યની રચના કરી હતી ?
જવાબ:
પ્રબંધ (કાન્હડદે)
(19)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન કયુ છે ?
જવાબ:
સુદામાચરિત્ર
(20)
ગુજરાતી ભાષાના પ્રથમ આખ્યાન ‘સુદામાચરિત્ર’ની રચના કોણે કરી હતી ?
જવાબ:
નરસિંહ મહેતા
(21)
ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયુ છે ?
જવાબ:
લક્ષ્મી
(22)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક ‘લક્ષ્મી’ના લેખક કોણ છે ?
જવાબ:
દલપતરામ
(23)
ગુજરાતી ભાષાના કયા પ્રથમ નાટકની રચના દલપતરામે કરી હતી ?
જવાબ:
લક્ષ્મી
(24)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ છે ?
જવાબ:
કરણઘેલો
(25)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા ‘કરણઘેલો’ની રચના કોણે કરી હતી ?
જવાબ:
નંદશંકર મહેતા
(26)
નંદશંકર મહેતાએ ગુજરાતી ભાષાની કઈ પ્રથમ નવલકથાની રચના કરી હતી ?
જવાબ:
કરણઘેલો
(27)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ જીવનચરિત્ર કયુ છે ?
જવાબ:
કોલંબસનો વૃતાંત
(28)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ જીવનચરિત્ર ‘કોલંબસનો વૃતાંત’ના લેખક કોણ છે ?
જવાબ:
પ્રાણલાલ મથુરદાસ
(29)
પ્રાણલાલ મથુરદાસે ગુજરાતી ભાષાના કયા સૌપ્રથમ જીવનચરિત્રની રચના કરી હતી ?
જવાબ:
કોલંબસનો વૃતાંત
(30)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઈતિહાસ કયો છે ?
જવાબ:
ગુજરાતનો ઈતિહાસ
(31)
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઈતિહાસ ‘ગુજરાતનો ઈતિહાસ’ ના લેખક કોણ છે ?
જવાબ:
પ્રાણલાલ એદલજી ડોસા
(32)
‘ગુજરાતનો
ઈતિહાસ’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ:
પ્રાણલાલ એદલજી ડોસા
(33)
ગુજરાતી ભાષામા સૌપ્રથમ કઈ મનોવિજ્ઞાન કૃતિ લખાઈ હતી ?
જવાબ:
ચિત્તશાસ્ત્ર
(34)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ મનોવિજ્ઞાન કૃતિ ‘ચિત્તશાસ્ત્ર’ના લેખક
કોણ છે ?
જવાબ:
મણિલાલ નભુભાઈ દ્રીવેદી
(35)
મણિલાલ નભુભાઈ દ્રીવેદીએ ગુજરાતી ભાષાની કઈ પ્રથમ મનોવિજ્ઞાન કૃતિની રચના કરી હતી ?
જવાબ:
ચિત્તશાસ્ત્ર
(36)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલ કૃતિ કઈ છે ?
જવાબ:
સરસ્વતી ચંદ્ર
(37)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ કૃતિના લેખક કોણ છે ?
જવાબ:
ગોવર્ધનરામ ત્રિપાઠી
(38)
ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી ભાષાની કઈ મહાનવલની રચના કરી હતી ?
જવાબ:
સરસ્વતી ચંદ્ર
(39)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલિકા કઈ છે ?
જવાબ:
ગોવાલણી
(40)
ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલિકા ‘ગોવાલણી’ના લેખક કોણ છે ?
જવાબ:
કંચનલાલ મહેતા